દવા છાંટવા માટે બેટરી પમ્પ પર મળશે સરકારની સહાય! જાણો અરજી કરવાની પ્રક્રિયા – Battery Sprayer Subsidy Scheme
Battery Sprayer Subsidy Scheme: ખેતીમાં પાકને જીવાતો અને રોગોથી બચાવવા માટે સમયસર દવા છાંટવી ખૂબ જરૂરી હોય છે. આ કામ સરળ બનાવવા માટે ઘણા ખેડૂતો હવે બેટરી સ્પ્રેયર પમ્પ નો ઉપયોગ કરે છે. ખેડૂતોને આધુનિક સાધનો ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા બેટરી પમ્પ ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં આધુનિક … Read more