Loading ...

લોન લેતા પહેલા ચેક કરો તમારો CIBIL સ્કોર! ઘરે બેઠા ઓનલાઈન જાણો સંપૂર્ણ પ્રક્રિયા – CIBIL Score Check

CIBIL Score Check

CIBIL Score Check: લોન માટે અરજી કરતા પહેલા સૌથી મહત્વપૂર્ણ બાબત છે તમારો ક્રેડિટ સ્કોર. ઘણા લોકો સીધા બેંકમાં અરજી કરી દે છે અને પછી લોન રિજેક્ટ થવાથી નિરાશ થાય છે. હકીકતમાં બેંક અથવા NBFC સૌથી પહેલા તમારો CIBIL Score તપાસે છે. જો સ્કોર સારો ન હોય તો લોન મંજુર થવામાં મુશ્કેલી આવી શકે છે … Read more