Loading ...

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ફેલ થાય તો CIBIL સ્કોર પર શું અસર? RBI ના નિયમો સમજો – CIBIL Score Impact Guide

CIBIL Score Impact Guide

CIBIL Score Impact Guide: આજકાલ મોટાભાગના લોકો ખરીદી અને EMI માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ જો સમયસર પેમેન્ટ ન થાય અથવા ઓટો-ડેબિટ ફેલ થઈ જાય તો શું CIBIL સ્કોર પર તેની અસર પડે છે? આ પ્રશ્ન ઘણા કાર્ડધારકોને સતાવે છે. સચોટ જવાબ સમજવા માટે CIBIL સ્કોર અને RBIના નિયમો સમજવા જરૂરી છે. ભારતમાં … Read more