લોન સસ્તી અને ઝડપથી મંજૂર કરાવવી છે? ક્રેડિટ કાર્ડ વાપરવાની સ્માર્ટ ટેક્નિક અપનાવો – CIBIL Score Benefits
CIBIL Score Benefits: લોન માટે અરજી કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ બાબત છે તમારો ક્રેડિટ સ્કોર. ભારતમાં મોટાભાગની બેંકો અને NBFC લોન મંજૂરી પહેલા તમારો TransUnion CIBIL સ્કોર ચકાસે છે. જો સ્કોર 750થી વધુ હોય, તો લોન ઝડપથી અને ઓછા વ્યાજદરે મળવાની શક્યતા વધી જાય છે. સારો સ્કોર જાળવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જરૂરી … Read more