પાક બગડ્યો તો ગભરાશો નહીં! સરકાર આપશે ₹40,000 સુધીની આર્થિક મદદ
અનિયમિત વરસાદ, પૂર, વાવાઝોડા અથવા અન્ય કુદરતી આફતોને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા પાક નુકસાન સહાય તરીકે ₹40,000 સુધીની નાણાકીય મદદ આપવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ સહાય માટે ફક્ત બે જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરવાની સરળ પ્રક્રિયા ઉપલબ્ધ છે. વધતા ખેતી ખર્ચ અને … Read more