Loading ...

SIR બાદ તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો! માત્ર 2 મિનિટમાં મેળવો Digital Voter ID

Digital Voter ID

Digital Voter ID: ભારતમાં ચૂંટણી કાર્ડ એટલે કે Voter ID Card દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. આ કાર્ડનો ઉપયોગ મતદાન માટે ઉપરાંત ઘણી સરકારી અને નાણાકીય સેવાઓમાં ઓળખ પુરાવા તરીકે પણ થાય છે. હવે ચૂંટણી આયોગ દ્વારા ડિજિટલ સેવાઓ શરૂ કરવાથી લોકો માટે Voter ID મેળવવું અને ડાઉનલોડ કરવું વધુ સરળ બની ગયું … Read more