યુવાનોને મળશે ₹15,000 સહાય: PM વિકસિત ભારત રોજગાર યોજનાનો લાભ મળશે જાણો સંપૂર્ણ પ્રક્રિયા – PM Rozgar Yojana
PM Rozgar Yojana: દેશના યુવાનોને રોજગાર અને આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. તેવી જ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ચર્ચામાં છે PM Viksit Bharat Rozgar Yojana, જેના અંતર્ગત પાત્ર યુવાનોને ₹15,000 સુધીની સહાય આપવામાં આવવાની વાત સામે આવી રહી છે. આ યોજના ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા, કુશળતા … Read more