Loading ...

PF કપાત કરતા કર્મચારીઓ માટે ખુશખબર! EPFO આપે છે ₹7 લાખનો સુરક્ષા લાભ – PF Insurance Cover

PF Insurance Cover

PF Insurance Cover: પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓના પગારમાંથી દર મહિને PF કપાય છે. ઘણા લોકો PFને માત્ર બચત યોજના માને છે, પરંતુ શું તમે જાણો છો કે PF ખાતા સાથે તમને એક મહત્વપૂર્ણ લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે? જો તમે Employees’ Provident Fund Organisation હેઠળ રજિસ્ટર્ડ છો અને તમારા પગારમાંથી નિયમિત PF … Read more