ખેતરની સુરક્ષા માટે ખાસ સ્કીમ: તાર ફેન્સિંગ પર 50% સબસિડી, રોજ-ભૂંડના ત્રાસથી મુક્તિ – Farmer Subsidy Scheme
Farmer Subsidy Scheme: ખેડૂત મિત્રો માટે ખેતરની સુરક્ષા અને પાકને બચાવવા સરકાર દ્વારા ખાસ તાર ફેન્સિંગ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, પાત્ર ખેડૂતો પોતાના ખેતરમાં તાર ફેન્સિંગ કરાવતી વખતે 50% સુધીની સબસિડી મેળવી શકે છે. આ પહેલનો હેતુ પશુઓના ખેતરમાં પ્રવેશને અટકાવવા, પાકના નુકસાનને ટાળવા અને ખેડૂતના રોજિંદા ત્રાસને ઘટાડવાનો છે. તાર … Read more