પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવાર, ખાનગી કે સરકારી હોસ્પિટલમાં મળશે લાભ – Ayushman Bharat Scheme
Ayushman Bharat Scheme: દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Pradhan Mantri Jan Arogya Yojana આજે લાખો લોકો માટે આશીર્વાદ સમાન બની છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે નિર્ધારિત મર્યાદા સુધી મફત સારવારની સુવિધા મળે છે. ખાસ વાત એ છે કે લાભાર્થીઓ સરકારી ઉપરાંત અનેક … Read more