અટલ પેન્શન યોજનામાં મળશે ₹5,000 સુધીની ગેરંટી પેન્શન! જાણો સંપૂર્ણ નિયમો – APY Benefits
APY Benefits: વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક માટે સરકારની લોકપ્રિય યોજના છે Atal Pension Yojana. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષની ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં જોડાઈ શકે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹1,000 થી લઈને ₹5,000 સુધીની ગેરંટી પેન્શન … Read more