Loading ...

હોમ લોન ધારકો માટે ખાસ સૂચના! ઓવરડ્રાફ્ટ ફેસિલિટીથી EMI અને વ્યાજમાં રાહત – Home Loan Overdraft Facility

Home Loan Overdraft Facility

Home Loan Overdraft Facility: હોમ લોન લાંબા ગાળાનો નાણાકીય બોજ હોય છે. 15 થી 25 વર્ષ સુધી EMI ચૂકવવી પડે છે અને વ્યાજનો ખર્ચ ઘણી વખત મૂળ લોન જેટલો થઈ જાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે કેટલીક બેંકો હોમ લોન પર “ઓવરડ્રાફ્ટ ફેસિલિટી” આપે છે, જેના દ્વારા વ્યાજમાં મોટી બચત કરી શકાય છે … Read more