Loading ...

HRA નિયમોમાં મોટો ફેરફાર સંભવિત! સરકાર બદલશે વર્ષો જૂના ઘર ભાડા ભથ્થાનો નિયમ, મોટા શહેરોને મળી શકે છે વિશેષ રાહત – HRA Rule Change

HRA Rule Change

HRA Rule Change: પગારદાર કર્મચારીઓ માટે House Rent Allowance એટલે કે HRA ટેક્સ બચતનો મહત્વપૂર્ણ ભાગ છે. ભાડાના મકાનમાં રહેતા લાખો કર્મચારીઓ HRA મુક્તિનો લાભ લઈ પોતાની ટેક્સ લાયબિલિટી ઘટાડે છે. હવે ચર્ચા ચાલી રહી છે કે વર્ષો જૂના HRA મુક્તિના નિયમોમાં સરકાર ફેરફાર કરી શકે છે, જેના કારણે મોટા શહેરોમાં રહેતા લોકોને વધુ રાહત … Read more