Loading ...

ગેસ સબસીડી તમારાં ખાતામાં જમા થાય છે કે નહીં, ઘરે બેઠા ફક્ત 2 મિનિટમાં ચેક કરવાની સરળ રીત જાણો – LPG Subsidy

LPG Subsidy: ઘણા LPG ગ્રાહકોને પ્રશ્ન રહે છે કે ગેસ સબસીડી ખરેખર બેંક ખાતામાં જમા થાય છે કે નહીં. ખાસ કરીને સિલિન્ડર બુકિંગ બાદ સબસીડીની રકમ સમયસર આવી કે નહીં તે ચકાસવું જરૂરી છે. હવે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ફક્ત થોડા જ મિનિટમાં સબસીડી સ્ટેટસ ચેક કરી શકો છો. LPG સબસીડી શું … Read more