Jio નો સૌથી સસ્તો લોન્ગ વેલિડિટી પ્લાન! એક જ રિચાર્જમાં 11 મહિના સુધી ફુલ ટેન્શન ફ્રી સેવા – Jio 11 Months Plan
Jio 11 Months Plan: વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી કંટાળેલા મોબાઈલ યુઝર્સ માટે લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન હંમેશા આકર્ષક હોય છે. ખાસ કરીને સેકન્ડરી નંબર, સિનિયર સિટિઝન અથવા ઓછો ડેટા વાપરતા લોકો માટે લોન્ગ વેલિડિટી પ્લાન સારો વિકલ્પ બની શકે છે. Jio દ્વારા આપવામાં આવતા કેટલાક પ્રીપેડ પ્લાનમાં એક જ રિચાર્જથી ઘણા મહિના સુધી નંબર એક્ટિવ … Read more