દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડમાં શું છે મોટો ફરક? 7/12નું મહત્વ અને ઘરે બેઠા પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢશો – Property Card
Property Card: જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજો વિશે ઘણીવાર લોકોમાં ગૂંચવણ જોવા મળે છે. ખાસ કરીને દસ્તાવેજ (રજિસ્ટ્રી), પ્રોપર્ટી કાર્ડ અને 7/12 ઉતારા વિશે ઘણા લોકોને સંપૂર્ણ માહિતી હોતી નથી. આ ત્રણેય દસ્તાવેજો જમીન માલિકી અને કાયદેસર હક માટે ખૂબ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં જમીન અને મિલકત સંબંધિત માહિતી હવે મોટાભાગે ઓનલાઈન ઉપલબ્ધ છે. આથી … Read more