દિવ્યાંગો માટે ₹2 લાખ સુધીની આર્થિક સહાય, લાયકાત અને દસ્તાવેજોની વિગતવાર માહિતી – Divyang Financial Support
Divyang Financial Support: આર્થિક રીતે નબળા દિવ્યાંગ નાગરિકોને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા ખાસ નાણાકીય સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. એવી જ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે National Handicapped Finance and Development Corporation દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ઓછા વ્યાજદરે લોન અથવા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને ₹2 લાખ … Read more