કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર! DAમાં 4% વધારો, પગારમાં આવશે મોટો ફેરફાર – DA Increase
DA Increase: ભારતમાં કેન્દ્રીય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે Dearness Allowance (DA) ખૂબ મહત્વનું માનવામાં આવે છે. મોંઘવારીના વધતા દરને ધ્યાનમાં રાખીને સરકાર સમયાંતરે DAમાં વધારો કરતી હોય છે. આ વધારો સીધો કર્મચારીઓના પગાર અને પેન્શન પર અસર કરે છે. તાજેતરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે … Read more