PF ક્લેમ હવે ઝડપથી સેટલ થશે, 3 દિવસમાં મળશે પૈસા, જાણો UPI વિથડ્રૉલ વિશે માહિતી – EPFO 3.0 News
EPFO 3.0 News: હવે PF ક્લેમ પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાની તજવીજ કરી રહી છે. નવી EPFO 3.0 સિસ્ટમ હેઠળ, પાત્ર સભ્યો માટે PF ક્લેમ માત્ર 3 દિવસમાં સેટલ થશે. આ પરિવર્તન ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જેમણે તાત્કાલિક નાણાકીય મદદની જરૂર છે. નવી સિસ્ટમ UPI વિથડ્રૉલ સાથે મલ્ટિપલ ચેનલ દ્વારા ઝડપી ચુકવણી … Read more