PM કિસાન યોજના 22મો હપ્તો: ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે ₹2000, જાણો લેટેસ્ટ અપડેટ – PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana: ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના દેશની સૌથી લોકપ્રિય કૃષિ યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000 ની સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. હવે લાખો ખેડૂતો … Read more