વિદ્યાર્થીઓ માટે સારો મોકો! PM યશસ્વી યોજના હેઠળ પરીક્ષા આપી મેળવો સ્કોલરશીપ – PM YASASVI Scheme
PM YASASVI Scheme: દેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે સરકાર દ્વારા વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે PM યશસ્વી સ્કોલરશીપ યોજના, જેના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે … Read more