માત્ર એક વાર રિચાર્જ કરો અને આખું વર્ષ મેળવો દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલ્સ! – Annual Prepaid Plan
Annual Prepaid Plan: મોબાઇલ યુઝર્સ માટે દર મહિને રિચાર્જ કરવું હવે ઝંઝટ બની ગયું છે. એવા સમયમાં ટેલિકોમ કંપનીઓ લાંબા સમયગાળાના વેલિડિટી પ્લાન લઈને આવી રહી છે, જેમાં એક જ વાર રિચાર્જ કરીને આખું વર્ષ નિશ્ચિંત રહી શકાય છે. હાલમાં કેટલીક મોટી કંપનીઓ દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે વાર્ષિક પ્લાન ઓફર કરી રહી … Read more