કેશ ટ્રાન્ઝેક્શન પર હવે PAN Card ફરજિયાત! 1 એપ્રિલથી બદલાશે આ મોટા નિયમો – PAN Card Mandatory
PAN Card Mandatory: ભારતમાં નાણા અને ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે નાણા વિભાગ (Income Tax Department) અને RBI દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 1 એપ્રિલ 2026 થી, મોટા કેશ ટ્રાન્ઝેક્શન માટે PAN Card ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમો નાણાકીય વ્યવહારમાં લેણદેણની ટ્રાન્સપેરન્સી વધારશે અને ટેક્સ ચૂકી ન જાય તે સુનિશ્ચિત કરશે. … Read more