UPIથી પૈસા કપાઈ ગયા પણ સામે વાળા સુધી નથી પહોંચ્યા, તરત અહીં કરો ફરિયાદ – RBI CMS Complaint Portal
RBI CMS Complaint Portal: ડિજિટલ પેમેન્ટના યુગમાં Unified Payments Interface દ્વારા સેકન્ડોમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. પરંતુ કેટલીકવાર ટેક્નિકલ ખામી, નેટવર્ક ઇશ્યૂ અથવા બેંક સર્વર સમસ્યાના કારણે રૂપિયા ખાતામાંથી કપાઈ જાય છે અને રિસીવર સુધી પહોંચતા નથી. આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ યોગ્ય પ્રક્રિયા અનુસરવી જરૂરી છે જેથી તમારું પૈસું સુરક્ષિત રીતે પાછું … Read more