લખપતિ દીદી યોજના: LED લાઈટ, ડ્રોન અને રીપેરીંગ તાલીમ સાથે મળશે ₹5 લાખ સુધી લોન – Lakhpati Didi Yojana
Lakhpati Didi Yojana: ભારતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આવી જ એક મહત્વપૂર્ણ પહેલ છે લખપતિ દીદી યોજના, જે ખાસ કરીને સ્વ સહાય જૂથ (Self Help Group) સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને માત્ર નાણાકીય સહાય જ નહીં … Read more