વર્ષમાં માત્ર ₹20 રોકાણથી પરિવારને મળશે ₹2 લાખ સુધીની સુરક્ષા, સરકારની મહત્વપૂર્ણ યોજના – PM Suraksha Bima Yojana
PM Suraksha Bima Yojana: ઓછા પ્રીમિયમમાં મોટા કવરેજની સુરક્ષા જોઈએ છે? તો સામાન્ય પરિવારો માટે સરકારની એક મહત્વપૂર્ણ વીમા યોજના ખૂબ જ લાભદાયક બની શકે છે. વર્ષમાં માત્ર ₹20ના પ્રીમિયમમાં પરિવારને ₹2 લાખ સુધીનું અકસ્માત કવર મળી શકે છે. આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ … Read more