સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીના 21 વર્ષે મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે બને 60 લાખનું ફંડ – Sukanya Samriddhi Yojana
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે માતા પિતાને લાંબા ગાળાની યોગ્ય બચત યોજના પસંદ કરવી જરૂરી છે. આવી જ એક લોકપ્રિય યોજના છે Sukanya Samriddhi Yojana, જે ખાસ દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિયમિત રોકાણ અને ચક્રવૃદ્ધિ વ્યાજના ફાયદાથી 21 વર્ષની ઉંમરે મોટી રકમ એકત્રિત કરી શકાય … Read more