Loading ...

ખેતીના કપરા સમયમાં મોટી રાહત! તાડપત્રી સહાય યોજના હેઠળ ઘરે બેઠા અરજી કરો અને મેળવો ₹1,875 સુધીની સહાય

Tadpatri Sahay Yojana

વરસાદ, તોફાન અને અનિયમિત હવામાન વચ્ચે ખેડૂતો માટે પાક સુરક્ષિત રાખવો મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને કાપણી બાદ ખુલ્લા મેદાનમાં રાખેલો પાક ભીનો થઈ જાય તો ભારે નુકસાન થાય છે. આવી સ્થિતિમાં સરકારની તાડપત્રી સહાય યોજના ખેડૂતો માટે સહારો બની રહી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને તાડપત્રી ખરીદી માટે ₹1,875 સુધીની સહાય … Read more