ઘરે બેઠા 5 મિનિટમાં કરો ખાતરી: નવી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં સંપૂર્ણ માર્ગદર્શન – EPIC Number Search Voter List
EPIC Number Search Voter List: ચૂંટણી પહેલા પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર સરનામું બદલવું, નામમાં ભૂલ અથવા નવી નોંધણી બાદ લોકો પોતાનો સ્ટેટસ ચકાસવાનું ભૂલી જાય છે. હવે ઘરે બેઠા જ ઓનલાઈન મતદાર યાદી તપાસવી સરળ બની ગઈ છે. ભારતમાં મતદાર યાદી અને મતદાર સેવા સંબંધિત … Read more